Surat City Police: આઠ વર્ષના માસુમે પિતાને અગ્નિદાહ આપ્યો | Help | Gujarati News | News18 Gujarati

Surat City Police: આઠ વર્ષના માસુમે પિતાને અગ્નિદાહ આપ્યો | Help | Gujarati News | News18 Gujarati

News18 Gujarati

11 месяцев назад

621 Просмотров

At a young age, when the child set his father arson, the eyes of all those present were lowered by seeing this scene. This is the incident in Surat where Rabindra Roy, a native of West Bengal, died and with the help of the police, a seven-year-old boy set his father arson. The deceased lived alone with his son in Surat. The police immediately reached the child's help after receiving information that the little child had come to Smeer Hospital in Surat for the treatment of his father.

નાની ઉમરમાં બાળકે જ્યારે પિતાને અગ્નિદાહ આપ્યું આ દ્રશ્ય જોઈ ત્યાં રહેલા સૌની આંખો નમ થઇ ગઇ. આ ઘટના છે સુરતની કે જ્યાં મુળ પશ્ચિમ બંગાળના રબિન્દ્ર રોયનું મોત થયું અને પોલીસની મદદ વડે સાત વર્ષના બાળકે તેના પિતાને અગ્નીદાહ આપ્યો. મૃતક તેમના પુત્ર સાથે સુરતમાં એકલા રહેતા હતા. નાનો બાળક તેના પિતાની સારવાર માટે સુરતની સ્મીમેર હોસ્પિટલ આવ્યો હોવાની વિગતો મળતા પોલીસ તરત જ બાળકની મદદે પહોંચી હતી. n18oc_surat

#suratnews #child #arson #father #suratcitypolice

News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.

માણો ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતી માં માત્ર News18 ગુજરાતી news પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભર ની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.

#news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18

Subscribe our channel for the latest news updates: https://tinyurl.com/y5hxol7f

Follow us on:
Website- https://bit.ly/3iRltbp
Twitter-https://twitter.com/news18guj
Facebook- https://www.facebook.com/News18Gujarati/

Тэги:

#surat_news #surat_city_police #gujarati_news #gujarati_news_today #gujarati_news_channel #gujarat_news_latest #gujarat_news #gujarat_news_today #gujarat_news_today_updates #bjp #aap #congress #pm_modi #narendra_modi #rahul_gandhi #arvind_kejriwal #gujarati_news_tv #gujarat_news_online #latest_news_updates #top_trending_news_india #top_news_stories #news18_gujarati_tv #news_of_gujarat #gujarat_latest_news_today #news18_gujarati_news
Ссылки и html тэги не поддерживаются


Комментарии: