Комментарии:
THINK MORE
એ ગુજરાત ના એવા વિદ્યાર્થીઓની સંઘર્ષ ગાથા રજૂ કરે છે જેમને પોતાની સફળતા પાછળ ઘણો સંઘર્ષ કર્યો છે એટલે જ અમારી ટેગ લાઈન છે
Struggle Behind The Success
THINK MORE ના પ્લેટફોર્મ પર કોઈ પણ કોચિંગ ક્લાસ , કોઈ પણ પબ્લીકેશન નું પ્રમોશન કરવામાં આવતું નથી જે વિદ્યાર્થી સફળ થયા તે કેવી રીતે અને એવું તો બીજા બધા થી શું અલગ કર્યું કે તેમણે લાખો સ્પર્ધકો સાથે ની હરીફાઈ માં સફળ થયા .. તો આપના ધ્યાન માં કોઈ પણ એવા વિદ્યાર્થી હોય કે જેમણે ક્લાસ -૩ ( PSI -ASI ) થી લઈને GPSC - UPSC સુધી ની પરીક્ષા પાસ કરી હોય અને તે પોતાની રણનીતિ (Strategy) શેર કરી ને ગુજરાત ના વિદ્યાર્થીઓ ને પ્રેરણા સ્રોત અને મદદ થવા ઇન્ટરવ્યૂ આપવા માગતા હોય તો નીચેના નંબર પર સંપર્ક કરાવવા વિનંતી .
Contact on What’s app :
81605 91626
Thanks 🎉
ОтветитьThanks ,mem
ОтветитьWhich pen you use for mains?
ОтветитьEssay writing kaha se practice kare mam
Ответитьinterview joya gana pam aavo interview nai joyo..bauj mast ek dum desi bhasha ma samjavyu
badhu j samjai gayu 🙏
Tme maths gujrati and english na kai books kri hti ?
ОтветитьMadam current base mains na questions kai rite pripare karva pls guide krjo ne ❤
ОтветитьThankyou very much
ОтветитьNice Mem Tamara interview khub j janva madyu thank u 🙏
ОтветитьGPSC Dy SO , STI na mains na toppers na answer writing Joiye che to te kyathi Mali shake?, current affairs kemnu karvu? And Jo GSSSB dwara CCE ( group A ke jema Head clerk, sr. Clerk ,binsachivalay) and Group B ma Nani class-3 ni bharti che( collector office sivay ni) to tene dhyan ma rakhi e kemni mains ni study kri sakay?
First time ma j mains clear krvano goal che, class-3 apvama 2 varsh nikli gaya , Guj, English Bhasha par pakad che pan content nathi. Suggestions aapva vinanti ma'am.
Computer engineering kariu che tame mem to dr. Kem lagaviu🤔
ОтветитьMare dyso prim ma 95 to 99 thay to mains ni taiyari karay obc girl??
ОтветитьMam mare english essay ma problem thay shu kru to improve thay??
ОтветитьMa'am I'm also from godhra... Hu self study kru 6u ghre thi .. And mare dyso thavu 6 to su tme personally guide kri sko mne ..jo possible hoi to ?
ОтветитьMam mare 104 marks general catagory mains ni preparation karay ??
ОтветитьVery useful information Thankyou ma'am
ОтветитьVery video for me ... Very useful for study.. my village frends.. Ma'am you r genius inspiration. Wait for new videos... 👏
ОтветитьMains mate kona classes sara che?
ОтветитьBest guidance...😊
Thank uh so much ma'am...❤❤
Thank you very much
ОтветитьCureent kyathi krvu
ОтветитьMam mare Dyso pri ma 96.5 6 taa mare mains exam ni teyari karay ke mam st category ans aapj plz
ОтветитьThank you so much mem...
ОтветитьTHANK YOU SO MUCH MA'AM FOR THIS GOOD SUGGESTION TO HELPFUL ALL STUDENTS IN OUR GUJARAT
ОтветитьSonali maam dyso mains mate kai academy no course lai sakay?
ОтветитьThank u so much ma'am
Ответитьપૂર્ણરૂપે અનુભવનો નિચોડ આપ્યો છે.. ખૂબ ખૂબ આભાર.
Ответитьસચોટ માર્ગદર્શન સોહિની બેન દ્વારા આપવા મા આવી છે જે ખૂબ જ સ્પર્ધાત્મક પરીક્ષા મા ઉપયોગી નીવશે...
ОтветитьVery honest...
ОтветитьShu tame coaching karelu che??
ОтветитьThank you so much 🙏
ОтветитьNice 👍
Ответитьસોહિની બેન સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં છેવાડાના વિદ્યાર્થીઓ માટે ઉદાહરણરૂપ છે.
Ответитьડૉ. સોહીની બેનનું સચોટ માર્ગદર્શન ગામડાંના દરેક યુવાનને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા પ્રદાન કરાવશે...
ОтветитьVERY USEFULL VIDEO FOR FRESHERS🎉🎉YUG VAN...LIB..... THANK YOU...... ..... # ONE STEP AHEAD
Ответитьઆ ચેનલ થકી અમને નાના ગામડામાં પણ સચોટ અને યોગ્ય માર્ગદર્શન મળી રહે છે
કલ્પેશભાઈ દિલથી આભાર ❤