Mangu No Gusso - Latest Gujarati Comedy Video 2023 - Jitu Pandya- Greeva Kansara

Mangu No Gusso - Latest Gujarati Comedy Video 2023 - Jitu Pandya- Greeva Kansara

Jokes Tamara Style Aamari

1 год назад

120,918 Просмотров

Ссылки и html тэги не поддерживаются


Комментарии:

@jckboss7423
@jckboss7423 - 03.05.2024 12:47

Mangu actor no.1

Ответить
@pateldharti3345
@pateldharti3345 - 19.03.2024 12:36

જીતુભાઈ તમારા જેવુમારેપણથાયછે
આદુનાખવાનુકેવીએટલેઆખાગાગડા50ગ્રામનાનાખેઆખોદિવશએતપેલીરાખે
આદુઓગળેનયઆદુવાળીચાબનીએવુકહે... લિ. હીતુપટેલ

Ответить
@ManishaNagar-oh8qd
@ManishaNagar-oh8qd - 17.03.2024 12:38

😊😊

Ответить
@vijaychauhanofficialgujara49
@vijaychauhanofficialgujara49 - 04.02.2024 06:00

જીતુ મંગુ લોકપ્રિયતા ગ્રાફમાં અવ્વલ નંબર . સહજ અભિનય,અને સહજ હસવું આવી જ જાય. લોકોના દિલમાં સ્થાન જમાવી બેઠા છે.🙏🙏🙏

Ответить
@janakraval1932
@janakraval1932 - 16.10.2023 05:04

🌻जय माताजी☘️जय जय अम्बे🌻

मंत्र - या देवी सर्वभूतेषु मां शैलपुत्री रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः

Ответить
@kiritpalekar26
@kiritpalekar26 - 19.04.2023 22:52

જીતુભાઈ તમારી આ સ્કીમ લાંબો સમય ચાલી નહિ. છેવટે વિડિયોની પરંપરા પ્રમાણે તમને ધોઈ નાખ્યાં ને, તો પછી માપમાં રહ્યા હોય તો મેથીપાક ખાવો પડોત, અને એ પણ ભૂખ વગર. અને તમને કંઈ ખબર નથી કે કૂતરાની પૂછડી વાંકી ને વાંકી જ રહે.

Ответить
@hpvyas4258
@hpvyas4258 - 20.03.2023 21:03

Jitu.no.vank.cche

Ответить
@mrpatel5906
@mrpatel5906 - 08.03.2023 16:47

👍

Ответить
@vasramgohil8691
@vasramgohil8691 - 20.02.2023 19:15

આમને તમારા જોક્સ સાંભળી ને મજા આવી જાય છે

Ответить
@vasramgohil8691
@vasramgohil8691 - 20.02.2023 19:14

આમને પણ મજા આવી જાય છે અને અમારા છોકરો પણ મજા આવી જાય છે

Ответить
@Mr_Jadav_pravinsinh_Offiial
@Mr_Jadav_pravinsinh_Offiial - 14.02.2023 21:17

Mangu bau jadi thai gai che

Ответить
@ashishpatel-do1dx
@ashishpatel-do1dx - 28.01.2023 19:59

Lovly

Ответить
@ravalzalak5111
@ravalzalak5111 - 28.01.2023 17:53

Very very nice video jitu bhai mangu Ben 😂😂😂😂

Ответить
@ashokmanvarnalodar4639
@ashokmanvarnalodar4639 - 24.01.2023 11:10

Ashok manvar nalodar tarfathi full support mara jitu bhai and mangu sister ne 😘

Ответить
@gunvantgodha4934
@gunvantgodha4934 - 23.01.2023 12:23

જોરદાર. નવું

Ответить
@javedvahora1863
@javedvahora1863 - 22.01.2023 17:06

Wah jitubhai wah jordar

Ответить
@mukeshgajjar4846
@mukeshgajjar4846 - 22.01.2023 14:36

||ॐ: नमस्ते सदा वत्सले मातृभुमे त्यवा हिन्दुभुमे सुखम वरधि तोहम, महामंगले पुण्यभुमे त्यदर्थे पतत्ये सकायो नमस्ते नमस्ते ॐ:||

वंदे मातरम्

*” जय हिन्दु राष्ट्र “ साथे “ जय श्री कृष्ण “ बिलकुल बराबर , सटीक , रोचक , व्याजबि राखो ~> साधु साधु <~😂 तो पण ,- हवे तो गुजरात पर विश्वास राखो ज , श्रीमद् भगवत् गीताजी नो अभ्यास करो ज , सनातन धर्म विषे समजो / समजावो - धन्यवाद *

Ответить
@rajendrabhatt5344
@rajendrabhatt5344 - 22.01.2023 14:35

આવી પત્ની બધાને

Ответить
@ashokmakwana2902
@ashokmakwana2902 - 22.01.2023 13:49

વા મંગુબેન વા

Ответить
@arunjoshi9865
@arunjoshi9865 - 22.01.2023 12:31

શાબાશ મંગુબેન જીતુભાઈ બૈરા ની જુતી સમજે છે જય હિદ🇮🇳 વંદેમાતરમ

Ответить
@mandaraval183
@mandaraval183 - 22.01.2023 12:21

Ava ava hsavta rho

Ответить
@mandaraval183
@mandaraval183 - 22.01.2023 12:21

Bhu j must

Ответить
@pareshbhadani7488
@pareshbhadani7488 - 22.01.2023 11:27

જય દ્વારકાઘીશ

Ответить
@pravinbhaipatel1383
@pravinbhaipatel1383 - 22.01.2023 11:16

🙏🏻 Good 🙏🏻 Video 🙏🏻 Jay Mataji 🙏🏻👍 Mubarak ho tum sab ko khush raho 🙏🏻

Ответить
@mangalbhaipatel8371
@mangalbhaipatel8371 - 22.01.2023 09:10

ભગવાન બધા ને આવી સમજ આપે

Ответить
@baraiyakamlesh7709
@baraiyakamlesh7709 - 22.01.2023 08:43

Super ❤️

Ответить
@barotnilesh6632
@barotnilesh6632 - 22.01.2023 08:36

Vah mangu kamvali atale j baira loko na bhav atala vadhi gaya loko na aavu vichari 50 year kadhi jeva dekhai ghar ma bairu ghar na chokidar no bhav na puche to
Bhavna (bairi ben bhani bhatriji)
Sociti to shu modiji ni bairi
Aavti nathi modiji jay girnari
Javo bjp tamaro vikas ni girlfrend
London nepal kashmir near amerika
Australiy south ni puspa jukega nahi
Amaru mantaya nokari nathi
Mental problem ghar ghar modi
Ghar ghar mental dr sexovikas bharat problem dolar chuddi,,,,

Ответить
@kamleshpandya3257
@kamleshpandya3257 - 22.01.2023 07:52

may dear jeetubhai pandya god swaminarayan bless you and manguben kamalesh pandya from toranto canada

Ответить
@mohankarmyani
@mohankarmyani - 22.01.2023 07:22

Voice clearity ka kuch kijye.

Ответить
@RakeshShahMD
@RakeshShahMD - 22.01.2023 05:16

Nice one

Ответить
@kashyapchokshi1794
@kashyapchokshi1794 - 21.01.2023 23:08

બહુ વખતે જીતુભાઇ ને બરાબર ની પડી ! મઝા પડી ભાઇ મઝા પડી !

Ответить
@mukeshmehta5376
@mukeshmehta5376 - 21.01.2023 22:16

Classic acting you both.Very natural and appropriate situation .

Ответить
@muhammadhjujara2441
@muhammadhjujara2441 - 21.01.2023 21:46

Bhai zaberdast comedy program he Gujarati zaberdast. End SARO SHEE 🤣🤣🤣🤣

Ответить
@kiritpalekar26
@kiritpalekar26 - 21.01.2023 21:38

હવે મંગુ ભાભી મારો, મારો નઈ ફૂટી નાખો.

Ответить
@vasantpanchal6985
@vasantpanchal6985 - 21.01.2023 21:37

✌️👌👍💯🇮🇳

Ответить
@kiritpalekar26
@kiritpalekar26 - 21.01.2023 21:35

આ ભઇ મંગુની હાથની માર ખાવાના થયા છે કે નહીં ? એ તો આગળ જોવાનું રહ્યું હૈ ને.

Ответить
@kiritpalekar26
@kiritpalekar26 - 21.01.2023 21:29

મંગુ મેડમનુ આટલું વજન વધ્યાં પછી પણ ખૂબ સરસ લાગે છે. એ કેમનું?

Ответить
@nileshjoshi5114
@nileshjoshi5114 - 21.01.2023 21:11

વાહ... જોરદાર જીતુભાઈ 👍👍

Ответить
@kiritpalekar26
@kiritpalekar26 - 21.01.2023 21:04

એક વાત છે કે , જે આપણે બધાને લાગુ પડે છે. એ વાત જાણે એમ છે, કે આપણે લોકો ભલે એક્ટર નથી. પણ જે લોકો ઍક્ટર છે. એ લોકો તો ઍક્ટિંગ જ કરે છે પણ એ પાત્રો આપણાં દીલો દીમાંગ એટલા તો ઘર કરી જાય છે કે ના પૂછો વાત.એ લોકો પૈસા કમાય છે. પણ આપણે તો એ કાલ્પનિક પાત્રોને આપણે જોઇએ છીએ ત્યારે એ લોકો નોટ in real Life he/she is my hero/heroen but he/she unreal. ક્યારે એ લોકો આપણા દિલમાં સ્થાન બનાવી લે છે, એ આપણને પણ ખબર નથી હોતી. અને એ લોકો આપણને ઝટકો ત્યારે આપે છે જ્યારે આપણને એ ખબર પડે કે જીતું-મંગુ ને તો કોઈ લેવા દેવાનોય સબંધ નથી. ત્યારે આપણને ઝાટકો લાગે છે. આટલા વર્ષોથી પતી પત્ની રોલમાં આપણે એ લોકોને પસંદ કર્યા, પણ એ લોકોમાં રત્તીભરનોય સબંધ નથી. આનું નામ જ એક્ટિંગ ભાઈ. પણ એ લોકોને કદાચ ખબર નહિં હોય કે તમે એક્ટિંગ તો બહું સારી કરો જ છો ભાઈ. અને અમે લોકોએ તમારી જોડી ખાસ પસંદ કરીએ છીએ. પણ વાસ્તવિકતાની જ્યારે ખબર પડે છે. ત્યારે ઘણા લોકોના દીલ તૂટી જાય છે. બાકી તો શું ? તમે લોકો real Life husband wife હોય કે ના હોય આમાં લાંબો તો કાંઈ ફરક પડતો નથી ભાઈ. પણ લાંબા સમયથી અમે લોકો પડદા પર તમને જે સબંમાં જોતાં હોઈએ એ સંબંધની આદત પડી જતી હોય છે ભઇ. આ તો પેલાં સપનાં જેવું ભઇ કે સપનામાં ઐશ્વર્યા રાય જોડે લગ્ન થઈ રહ્યાં છે, પણ આંખ ખુલી તો, એના એ જ બિસ્તર પર ભાઈ.

Ответить
@drastilapasiya670
@drastilapasiya670 - 21.01.2023 20:47

Last scene was very laughable...And the meme was very right... 'THE WOMEN' 😎🌝

Ответить
@varshamehta3154
@varshamehta3154 - 21.01.2023 20:43

વાહ મંગુબેન બહુ સરસ અભિનય કર્યો છે હો

Ответить
@palvidedania4744
@palvidedania4744 - 21.01.2023 20:41

Bov maja aavi hasi hasi ne loth poth

Ответить
@BhadreshDSuru
@BhadreshDSuru - 21.01.2023 20:35

જીતુભાઈ તથા મંગુબેન તમારા બન્નેનો અભિનય ખૂબજ વાસ્તવિક છે.ખૂબ આનંદ આવે તેવા વિડિયો બનાવો છો.મન પ્રફુલ્લિત થઈ જાય છે.ખૂબ-ખૂબ શુભેચ્છાઓ.

Ответить
@babubhaiparmar6277
@babubhaiparmar6277 - 21.01.2023 20:18

વાહ મંગુબેન ધોઈ નાખ્યા 😄😄😄

Ответить
@darjinikhil8713
@darjinikhil8713 - 21.01.2023 20:15

જય રૂદૃાણી

Ответить
@vendhengabhi4497
@vendhengabhi4497 - 21.01.2023 20:00

બહુ.સરસ.ભાઈ

Ответить
@rohitsolanki5605
@rohitsolanki5605 - 21.01.2023 19:44

મંગુ બેન તમારો ગુસ્સો આવ્યો છે તો એપિસોડ ખુબ સરસ વિડીયો ગુસ્સા વગર નો વિડિઓ ગમતો નથી

Ответить
@tarunpatel6234
@tarunpatel6234 - 21.01.2023 19:39

હા..હા..હા..આખરે તમારો વારો નીકળ્યો ખરો...વાંધો નઈ ..ઠંડી ઓછી લાગશે....અરે જીતુભાઈ તમેય ખરા છો મંગુબેને આંગળી આપી એટલે તમેતો... મંગુબેન ની બુદ્ધિ થી તો તમે બધે થી બચો છો...તોય...આટલું હડ હડતું અપમાન...ભાઈ અમેય આવુંજ ભોગવીએ છીએ....સ્ત્રી પુરુષ ના સમોવડી છે.એના કામમાં ખામીઓ કાઢવા કરતાં તેને મદદરૂપ થવું જોઈએ... સુંદર સંદેશ માટે આભાર...🌹👍

Ответить
@pateltimlid...nofficialsan6044
@pateltimlid...nofficialsan6044 - 21.01.2023 19:39

સુપર

Ответить
@patelashvin9502
@patelashvin9502 - 21.01.2023 19:18

માસ્ટર જીતુ

Ответить