Jagat Janani Daya Karje જગત જનની દયા કરજે Mataji Na Bhajan | Jayaben Na Bhajan

Jagat Janani Daya Karje જગત જનની દયા કરજે Mataji Na Bhajan | Jayaben Na Bhajan

Jayaben Rajawadha Na Bhajan

55 лет назад

1,901 Просмотров

શરદ પૂનમ નાં બધાય ને જય શ્રી કૃષ્ણ જય માતાજી 💐🙏

આજ નું ભજન - જગત જનની દયા કરજે 💐🙏

રાગ : તેરે દ્વાર ખડા ભગવાન

તારે શરણે આવ્યો બાળ, જગતજનની દયા કરજે
મારે તારો છે આધાર, તું સંકટની સાથીદાર....જગત...

મન તારૂં મમતાનું માડી, મંગળ સૌનું કરતી,
બાલુડાના રક્ષણ કાજે, ત્રિશુળ લઈને ફરતી રે
તું લડાવતી ખૂબ લાડ, તારૂં ગમતું મુજને વ્હાલ....જગત...

તારી સાથે રમતાં મારૂં, હૈયું થનગન નાચે,
ભાન ભૂલીને બાળક તારો, રંગે રાચે રે
તું કાયમ રહે તૈયાર, હરવા ભકતોના ભાર....જગત...

‘રામભક્ત’ ના હૃદયકમળમાં, સ્થાન જમાવી દેજે,
જ્યાં જ્યાં તારા ગુણ હું ગાઉં, સાથે મારી રહેજે
તું ભક્તોની રખવાળ, કરતી દુ:ખોનો સંહાર....જગત...


ભજન ગમ્યું હોય તો Like 👍 કરજો અને share કરજો તમારા friends અને family groups માં.

Subscribe કરો મારી ચેનલ ને - https://www.youtube.com/c/JayabenRajawadha

મારા Facebook પેજ ને લાઈક કરો - https://www.facebook.com/JayabenRajawadha/

Like. Comment. Share. Subscribe.

#jagatjanani #ambemaa #gujaratibhajan #jayabennabhajan #jayaben #jayabenrajawadha #garbo #matajinabhajan #mataji #ambe #ambema

Тэги:

#jagat_janani #mataji #ambe_maa #garbo #garba #mataji_na_bhajan #jagat_janani_daya_karje #jagatjanani #bhajan #jayaben_rajawadha #jayaben #jayaben_na_bhajan
Ссылки и html тэги не поддерживаются


Комментарии: