Ame Bhanva Javana || Bal Geet | Cartoon Video | ગુજરાતી બાળગીત | અમે ભણવા જવાના |

Ame Bhanva Javana || Bal Geet | Cartoon Video | ગુજરાતી બાળગીત | અમે ભણવા જવાના |

kids gujarati songs & Fun

55 лет назад

2,510,543 Просмотров

@kidssongsfun
Presenting :Ame Bhanva Javana || Bal Geet | Cartoon Video | ગુજરાતી બાળગીત | અમે ભણવા જવાના |

#school #study #cartoonvideo #cartoon

Song : Ame Bhanva Javana
Singer : Hetalben Nagarsheth
Lyrics : Pratap Sodhha
Music : Jayesh Shadhu
Genre : Gujarati Kids Song
Label : Ganesh Digital

અમે ભાઈ બહેન ભેગા અમે ભણવા જવાના
ભણવા જવાના, ભણવા જવાના
અમે ભાઈ બહેન ભેગા અમે ભણવા જવાના (2)
વેલા ઉઠવાના, નાહી લેવાના (2)
અમે નાહી ધોહી વેલા નિશાળે જવાના (2)
અમે ભાઈ બહેન ભેગા અમે ભણવા જવાના (2)

અમે ભાઈ બહેન ભેગા અમે ભણવા જવાના (2)
સફાઈ કરવાના, પ્રાર્થના કરવાના
બાગમાં ફરવાના, રમત રમવાના
અમે ભાઈ બહેન ભેગા અમે ભણવા જવાના (2)

અમે ભાઈ બહેન ભેગા અમે ભણવા જવાના (2)
એકડો શીખવાના, બગડો શીખવાના
કક્કો શીખવાના, વાંચતા શીખવાના
અમે ભાઈ બહેન ભેગા અમે ભણવા જવાના
ભણવા જવાના, ભણવા જવાના
અમે ભાઈ બહેન ભેગા અમે ભણવા જવાના (2)

આપના બાળક ને આ વિડિઓ ગમ્યો હોય તો બીજા બાળકોને શેર કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો.

અમારા બીજા બધા કાર્ટુન જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લીક કરો

વનરાજાની જાન
https://youtu.be/ZFmHx_Obhz8
રીંગણ તો રાજા બટાકા વગાડે વાજા
https://youtu.be/wHPcNBSRNEU
મમ્મીનાં હાથમાં વેલણ છે
https://youtu.be/Nhwb4gJozGY
પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડુ
https://youtu.be/cVwdhfNAFNk
ફુગ્ગાવાળો
https://youtu.be/INbhWW0s5Ow
છુક છુક ગાડી
https://youtu.be/C3NfMc1WjXg
ગુજરાતી કક્કો
https://youtu.be/z-laOuvwVds
નાની મારી આંખ
https://youtu.be/SDOHBEcMsmE
નાનકડી બેન
https://youtu.be/N_lVgvk3B00
એક બિલાડી જાડી
https://youtu.be/EQ-ekAmYZX8

Тэги:

#kids_song_&_fun #kids_song_gujarati #new_kids_song #bal_geeto #kids_rhymes #kids_poem #gujarati_kids_song #Gujarati_Kids_Song #Kids_Song_&_Fun #Ruchita_Prajapati #kids_song #songs_for_kids #cartoon_song #kids_video #cartoon_video_song #cartoon_video #poem #gujarati_poem #baad_geet #bad_geet #bal_geet #rhymes #Kids_Song_2022 #Ame_Bhanva_Javana
Ссылки и html тэги не поддерживаются


Комментарии: